શિક્ષક દિવસ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શતો દિવસ છે. વ્યક્તિના જીવનમાં જ્ઞાનની જ્યોત જલાવી પ્રકાશના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનાર શિક્ષક અથવા ગુરુને કૃતજ્ઞભાવે યાદ કરવાનો દિવસ છે. શિક્ષક જીવનની સૌથી મોટી ધરોહર છે, કારણ કે તે જ્ઞાનનો પ્રસાર કરે છે Read More …