C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati pdf, school teachers leaves report in pdf
દરેક સરકારી કર્મચારીની જેમ પ્રાથમિક – માધ્યમિક શાળાના શિક્ષકો માટે પણ રજા મેળવવાનું પ્રાવધાન છે. શિક્ષકો માટે વિવિધ રજાઓ નક્કી કરવામાં આવી છે. જે સમગ્ર નોકરી સમય દરમિયાન આ રજાઓ વાપરી શકાય છે. જેમકે પ્રાપ્ત રજા, અર્ધ પગારી રજા, વળતર રજા, કેજ્યુઅલ રજા, પ્રસુતિ રજા, પીતૃત્વ રજા, મરજિયાત, પ્રાસંગિક રજા વગેરે.
અહીં શિક્ષક માટે વિવિધ રજા મેળવવાની અરજી, રજાચિઠ્ઠી ના નમૂના આપ્યા છે. જે પ્રિન્ટ કરીને ઉપયોગ કરી શકાશે.
Read More : ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ
રજા રિપોર્ટ લખવાનો નમૂનો
શિક્ષકનું નામ:………………………
.શાળા:……………………………….
તા:…………………………………….
પ્રતિ શ્રી
આચાર્ય સાહેબ શ્રી
……………………………………..શાળા
વિષય: રજા મેળવવા બાબત
ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે તા :………………………ના રોજ કારણસર હું કરજ પર હાજર રહી શકું તેમ નથી તો મારી ………………………રજા મંજૂર કરવા નમ્ર વિનંતી. અત્યાર સુધી મે કુલ C.L…….. ભોગવી છે. ……….દિનની અને અન્ય રજા……………ભોગવી છે.
આભાર
આપનો/ આપની વિશ્વાસુ
સ્થળ :
તારીખ :……………………… આચાર્યની સહી
Read More : વર્ષાઋતુ નિબંધ ગુજરાતી
Example Of leave application school teacher
Dear Principal’s
I am writing to request a [number of days] leave of absence from school due to [mention the reason for leave, e.g., personal reasons, illness, family emergency, etc.]. I believe it is in the best interest of my health/family circumstances that I take this time off to address the situation appropriately.
I kindly request your approval for the leave starting from [start date] to [end date]. I understand the importance of regular attendance in school and assure you that I will make every effort to catch up on missed assignments and lessons during my absence.
I have also attached a [medical certificate/family emergency documentation] to support my leave application. I hope you understand the urgency and necessity of my request.
I will ensure that all my pending assignments and responsibilities are taken care of before my departure, and I am willing to make up for any missed classes.
I appreciate your understanding and cooperation in this matter. Thank you for considering my request.
Sincerely,
Teachers name